શોધખોળ કરો
Affordable Budget Cars: જો 5 લાખથી પણ ઓછું છે બજેટ તો વધુ માઇલેજ આપતી આ કાર છે બેસ્ટ
જો તમારું બજેટ 5 લાખ રૂપિયાથી ઓછું છે.ભારતીય બજારમાં Maruti Alto K10 અને Renault Kwid ની સુવિધાઓ અને કિંમત વચ્ચેની સરખામણી લાવ્યા છીએ. ચાલો જોઈએ બંનેમાં શું ખાસ છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

જો તમારું બજેટ 5 લાખ રૂપિયાથી ઓછું છે.ભારતીય બજારમાં Maruti Alto K10 અને Renault Kwid ની સુવિધાઓ અને કિંમત વચ્ચેની સરખામણી લાવ્યા છીએ. ચાલો જોઈએ બંનેમાં શું ખાસ છે.
2/6

Maruti Alto K10 vs Renault Kwid આજે અમે તમારા માટે ભારતીય બજારમાં Maruti Alto K10 અને Renault Kwid ની સુવિધાઓ અને કિંમત વચ્ચેની સરખામણી લાવ્યા છીએ. Maruti Suzuki Alto K10 અને Renault Kwid બંને હેચબેક છે. Maruti Suzuki Alto K10માં માત્ર 1.0L નોર્મલ પેટ્રોલ એન્જિન મળે છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે.
Published at : 13 Aug 2023 08:18 AM (IST)
આગળ જુઓ