શોધખોળ કરો
Auto Tips: શિયાળામાં પણ આ કારણોથી લાગી શકે છે કારમાં આગ, જાણો તમારે કઇ વાતનું રાખવું જોઇએ ધ્યાન
જે રીતે સતત કારની સંખ્યા રૉડ પર વધી રહી છે, તેમ તેમ લોકો ભૂલો પણ વધુ કરી રહ્યાં છે, અને છેવટે અકસ્માતનો ભોગ પણ બની રહ્યાં છે.
ફાઇલ તસવીર
1/5

Car Caught Fire reason: જે રીતે સતત કારની સંખ્યા રૉડ પર વધી રહી છે, તેમ તેમ લોકો ભૂલો પણ વધુ કરી રહ્યાં છે, અને છેવટે અકસ્માતનો ભોગ પણ બની રહ્યાં છે. જોકે, દૂર્ઘટનાના ઘણાબધા કારણો હોઇ શકે છે. આજે જ સમાચાર છે કે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંતની બીએમડબલ્યૂ કારને અકસ્માત નડ્યો છે, આ કારમાં આગ લાગી ગઇ હતી, જોકે, ઋષભ પંત ગંભીર રીતે ઘવાયા બાદ બચી નીકળ્યો હતો. પરંતુ આજે અમે તમને આ સ્ટૉરીમાં એના વિશે બતાવી રહ્યા છીએ, કે કયા કયા કારણોસર કારમાં આગ લાગી જાય છે.
2/5

વાયર એકબીજા સાથે ચીપકી જાય ત્યારે..... જેમ જેમ નવી નવી ટેકનોલૉજી આવતી રહે છે, તેમ તે અપડેટ મળતાં રહે છે, પરંતુ આ બધાની વચ્ચે એન્જિન વધુ હીટ થાય ત્યારે વાયરની ખામી જોવા મળે છે. આવા સમયે વાયર એકબીજા સાથે ચોંટી જાય છે અને કાર આગને હવાલે થઇ જાય છે.
Published at : 01 Jan 2023 10:48 AM (IST)
આગળ જુઓ





















