શોધખોળ કરો

ભારતીય માર્કેટમાં હવે એન્ટ્રી કરશે આ શાનદાર બજેટ લક્ઝરી કારો, જાણો ફિચર્સ ને કિંમત......

લક્ઝરી કાર

1/4
નવી દિલ્હીઃ મોટા ભાગના કાર કંપનીઓ સતત ભારતી માર્કેટમાં પોતાની નવી નવી કારોને લૉન્ચ કરી રહી છે. આજે તમને કેટલીક એવી કારો વિશે બતાવી રહ્યા છીએ, જે બહુ જલ્દી ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. આ લેટેસ્ટ અને એડવાન્સ ટેકનોલૉજી પર આધારિત છે અને કારોની ઇન્ટીરિયર અને એક્સટીરિયર એક લક્ઝરી કાર જેવુ છે.

2/4
Mahindra New XUV500-  મહિન્દ્રાની નવી એક્સયુવી 500 જૂન કે જુલાઇમાં લૉન્ચ થઇ શકે છે. આ 7 સીટર SUV એકદમ લક્ઝરી છે. આની કિંમત લગભગ 15-20 લાખ રૂપિયા હોઇ શકે છે. BS6 ટેકનોલૉજી પર આધારિત આ કાર 2.0 લીટર ડિઝલ એન્જિન વાળી છે. જે 15.5bhpનો પાવર જનરેટ કરે છે, આ કાર એકદમ સ્ટાઇલિશ લૂક સાથે માર્કેટમા ઉતારવામાં આવશે.

3/4
Honda Amaze Facelift-  જલ્દી હોન્ડા પોતાની આ કારને ભારતીય માર્કેટમા ઉતારવાની તૈયારી કરી રહ્યુ છે. આની કિંમત 7-10 લાખ રૂપિયા હોવાનુ અનુમાન છે. આ કાર 1.2 litre પેટ્રૉલ એન્જિન અને 1.5litre ડિઝલ એન્જિન વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. લેટેસ્ટ ટેકનોલૉજી પર આધારિત આ કારમાં શાનદાર ઇન્ટીરિયર અને એક્સટીરિયર છે.

4/4
Maruti Suzuki Futuro-E-  મારુતિ સુઝુક પણ બહુ જલ્દી કારને માર્કેટમાં ઉતારશે. આની કિંમત લગભગ 10 લાખ રૂપિયા હોવાનુ અનુમાન છે. દમદાર એન્જિન અને જબરદસ્ત બેટરી બેકઅપ વાળી આ કાર એકદમ શાનદાર છે. આ બજેટ ઇલેક્ટ્રિક કાર હશે, જે સામાન્ય માણસ માટે બેસ્ટ ઓપ્શન બની શકશે. લોકો આ કારનો ઇન્તજાર કરી રહ્યાં છે.

ઓટો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

માત્ર 30 રૂપિયામાં 142 km દોડશે આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર જેવા છે શાનદાર ફીચર્સ

₹16,000 ના EMI પર ખરીદો Hyundai Creta, જાણો ડાઉન પેમેન્ટ અને લોનની પૂરી ગણતરી

હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર

દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે,  DEOએ  કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget