શોધખોળ કરો
Upcoming Hyundai Car: 360 ડિગ્રી એન્ગલથી જોઇ લો કેવી છે માર્કેટમાં આવનારી હ્યૂન્ડાઇ માઇક્રો એસયૂવી એક્સટર કાર.....
હ્યૂન્ડાઇ 10 જુલાઈએ પોતાની Xeter micro SUV લૉન્ચ કરશે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Hyundai Exter SUV: ભારતીય માર્કેટમાં આજકાલ દરેક કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી ગાડીઓ લૉન્ચ કરી રહી છે, આ કડીમાં હ્યૂન્ડાઇ પણ પોતાની દમદાર કારોને માર્કેટમાં ઉતારી રહી છે. હ્યૂન્ડાઇ એક્સ્ટર ખુદને વેન્યૂની નીચે સ્લૉટ કરતાં હ્યૂન્ડાઇ SUV રેન્જ માટે એન્ટ્રી કરશે, હ્યૂન્ડાઇ પોતાની આ કારની સાથે એસયૂવી રેન્જ માટે એક મોટા માર્કેટમાં શેરની આશા રાખી રહી છે.
2/6

હ્યૂન્ડાઇ 10 જુલાઈએ પોતાની Xeter micro SUV લૉન્ચ કરશે, આને હવે 11,000 રૂપિયાની રકમ સાથે બુક કરાવી શકાય છે. આનું બુકિંગ ચાલી રહ્યું છે, આ કારની ડિલિવરી જુલાઈના અંતમાં શરૂ થઈ શકે છે.
Published at : 14 Jun 2023 04:37 PM (IST)
આગળ જુઓ





















