શોધખોળ કરો
Hondaની આ ચાર કારો પર મળી રહ્યું છે તગડુ ડિસ્કાઉન્ટ, ખરીદવા પર થશે આટલો બધા ફાયદો, જાણો ઓફર.....
Honda_Cars
1/5

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની બીજી લહેરની વચ્ચે ગયા મહિને ઓટો ઇન્ડસ્ટ્રી માટે એકદમ ખરાબ રહ્યો. મે 2021માં મોટાભાગની કંપનીઓના સેલિંગમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે, હવે કંપનીઓ જૂન મહિનામાં પોતાની કારો પર ભારે ડિસ્કાઉન્ટ આપીને પોતાના સેલિંગમાં વધારો કરવા માગે છે. આ બધાની વચ્ચે Honda Cars India Ltd આ મહિને પોતાની સિલેક્ટેડ કારો પર બેસ્ટ ઓફર આપી રહી છે. કંપની પોતાના કેટલાય મૉડલ્સ પર કેશ ડિસ્કાઉન્ટ ઉપરાંત એક્સચેન્જ બૉનસ અને કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ જેવા બેનિફિટ્સ આપી રહી છે. જાણો હોન્ડાના કયા મૉડલ પર આપવામાં આવી રહ્યું છે ડિસ્કાઉન્ટ.........
2/5

Honda Amaze S MT Petrol- Honda Amaze ના આ વેરિએન્ટ પર જૂન 2021માં 15,000 રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વળી આના પર 15,000 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ કંપની આપી રહી છે. સાથે જ 4,000 રૂપિયાના કૉર્પોરેટ ડિસ્કાઉન્ટનો લાભ પણ તમને મળી શકે છે.
Published at : 07 Jun 2021 12:41 PM (IST)
આગળ જુઓ





















