શોધખોળ કરો
Retro Bikes in India: સસ્તામાં ખરીદવી છે રેટ્રૉ બાઇક ? તો આ 5 મૉડલ છે સૌથી બેસ્ટ
જો તમે પણ રેટ્રૉ બાઇક શોધી રહ્યા છો તો તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો. અમે તમને ભારતની પાંચ રેટ્રૉ મોટરસાઈકલ વિશે જણાવીશું જેને કોઈપણ તેમની કિંમત અને એન્જિન સ્પેસિફિકેશન અનુસાર ખરીદી શકે છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Retro Bikes in India: આજકાલ યુવાનોમાં રેટ્રૉ બાઇકને લઇને જબરદસ્ત ક્રેઝ વધ્યો છે. જો તમે પણ રેટ્રૉ બાઇક શોધી રહ્યા છો તો તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો. અમે તમને ભારતની પાંચ રેટ્રૉ મોટરસાઈકલ વિશે જણાવીશું જેને કોઈપણ તેમની કિંમત અને એન્જિન સ્પેસિફિકેશન અનુસાર ખરીદી શકે છે. અહીં પાંચ બેસ્ટ રેટ્રૉ બાઇક મૉડલ બતાવવામાં આવ્યા છે જે તમારી પહેલી પસંદ બની શકે છે.
2/6

Royal Enfield Classic 350 મોટરસાઇકલ દેખાવની બાબતમાં ઘણી લોકપ્રિય છે. તેમાં ક્લાસિક સ્પ્લિટ સીટ ડિઝાઇન, લાંબી એક્ઝૉસ્ટ, રાઉન્ડ હેડલાઇટ અને રાઉન્ડ સાઇડ બૉક્સ છે. તે ડિસ્ક બ્રેક, એબીએસ અને ફ્યૂઅલ ઈન્જેક્શન જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં 349cc એર-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર એન્જિન છે, જે 20bhp અને 27Nmનું આઉટપુટ જનરેટ કરે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.93 લાખ રૂપિયા છે.
Published at : 25 Nov 2023 01:07 PM (IST)
આગળ જુઓ





















