શોધખોળ કરો
Sunroof Challan: સનરૂફ વાળી કારોમાંથી માથુ બહાર કાઢવાનો પોલીસ કેટલો આપી શકે છે મેમો ? આ છે નિયમ
ઘણા લોકોને કારમાં લેટેસ્ટ ટેક્નોલોજી ગમે છે, તો કેટલાક લોકો સનરૂફના શોખીન હોય છે
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/7

Sunroof Challan: ઘણા લોકો સનરૂફવાળી કારના શોખીન હોય છે, સામાન્ય રીતે સનરૂફવાળી કારની કિંમત 50 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની હોય છે. જ્યારે તેનો ઉપયોગ કરવા બદલ તમને દંડ થઈ શકે છે. કાર ખરીદતા પહેલા લોકો ઘણી બાબતોનું ધ્યાન રાખે છે, કારમાં ઉપલબ્ધ સુવિધાઓ અનુસાર કાર ખરીદવામાં આવે છે.
2/7

ઘણા લોકોને કારમાં લેટેસ્ટ ટેક્નોલોજી ગમે છે, તો કેટલાક લોકો સનરૂફના શોખીન હોય છે. એટલા માટે તેઓ હજારો વધારાના રૂપિયા ખર્ચીને સનરૂફવાળી કાર ખરીદે છે.
Published at : 23 Mar 2024 01:01 PM (IST)
આગળ જુઓ





















