શોધખોળ કરો
Upcoming Bikes: આ મહિને બજારમાં એન્ટ્રી કરી શકે છે આ શાનદાર મોટર સાઇકલ્સ, જુઓ તસવીરો
જો તમે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો થોડી રાહ જુઓ, ટૂંક સમયમાં બજારમાં કેટલીક નવી લૉન્ચ થઈ શકે છે. જેની માહિતી અમે આગળ આપવાના છીએ.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/5

આ લિસ્ટમાં પહેલું નામ યામાહાની Yamaha MT-03 સ્પોર્ટ બાઇકનું છે. જેનું લોન્ચિંગ આ મહિનામાં ગમે ત્યારે થઈ શકે છે. આ બાઇક 3 લાખ રૂપિયાની આસપાસ ઓફર કરી શકાય છે.
2/5

બીજા નંબર પર હાર્લી ડેવિડસન લાઇવવાયર બાઇક છે. આ બાઇકનું લોન્ચિંગ પણ ટૂંક સમયમાં જોવા મળી શકે છે અને તેની કિંમત લગભગ 20 લાખ રૂપિયા હોઈ શકે છે.
Published at : 05 Jun 2023 10:10 AM (IST)
આગળ જુઓ





















