શોધખોળ કરો
આ છે ભારતમાં સૌથી વધુ વેચાતી સસ્તી સ્પોર્ટ્સ બાઈક, જાણો તેની કિંમત અને એવરેજ
પ્રતિકાત્મક તસવીર
1/6

Yamaha YZF R15S V3: તેની એક્સ-શોરૂમ કિંમત 1,59,100 રૂપિયા છે. તે માત્ર એક વેરિઅન્ટમાં આવે છે. તેમાં 155 સીસીનું એન્જિન આપવામાં આવે છે. જે 18.1 બીએચપી પાવર અને 14.1 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. તેની એવરેજ 45 kmpl સુધી છે.
2/6

Suzuki Gixxer SF: તેની એક્સ-શોરૂમ કિંમત 1,35,400 રૂપિયા છે. તે માત્ર એક વેરિઅન્ટમાં આવે છે. તેમાં 155 સીસીનું એન્જિન આપવામાં આવે છે જે 13.4 બીએચપી પાવર અને 13.8 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. તેની એવરેજ 45 kmpl સુધી છે.
Published at : 09 Apr 2022 02:01 PM (IST)
આગળ જુઓ





















