શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Best Mileage Cars: મફતના ભાવે પડશે આ કાર, જુઓ શાનદાર માઈલેજ ધરાવતી ગાડીઓ

દેશમાં સૌથી વધુ માઈલેજ કાર વેચાય છે. જો તમે પણ તમારા માટે આવી જ એક કાર લેવા માંગો છો, તો અમે તમને કેટલાક વિકલ્પો આપી રહ્યા છીએ. તમે આને ધ્યાનમાં લઈ શકો છો.

Cars

1/5
મારુતિ સેલેરિયો કાર દેશની સૌથી વધુ માઈલેજ આપનારી કારમાંની એક છે. તે બજેટની દ્રષ્ટિએ પણ ખુબ જ લાભદાયક છે. આ કારની માઈલેજ 26.68 kmpl છે. આ કાર બજેટ અને માઈલેજનું બેસ્ટ કોમ્બિનેશન છે.

2/5
હ્યુન્ડાઈની ગ્રાન્ડ i10 હેચબેક કાર પણ શાનદાર લુક સાથે સારી માઈલેજ આપે છે. આ Hyundai Grand i10 NIOS ની માઈલેજ 26.2 kmpl છે. આ કાર દેશમાં ખૂબ માંગવાળી કાર છે. તેનું કારણ માઈલેજની સાથે તેનો લુક પણ છે.

3/5
Tata Altroz ​​એ ટાટાની એક પ્રીમિયમ હેચબેક કાર છે, જેમાં શાનદાર દેખાવ છે. જે માઈલેજ અને સુરક્ષિત હોવાને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેના માઇલેજ વિશે વાત કરીએ તો, કંપની આ કાર માટે 26 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજનો દાવો કરે છે.

4/5
કંપની હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા કાર માટે 27 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજનો દાવો કરે છે. હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ આ કાર ઓછી સ્પીડ પર ઇલેક્ટ્રિક વાહનની જેમ દોડવા લાગે છે. જેની સીધી અસર માઈલેજ પર પડે છે.

5/5
ટોયોટા અર્બન ક્રુઝર હાઇરાઇડર એસયુવી હાઇબ્રિડ પાવરટ્રેનથી સજ્જ હોવાને કારણે પ્રતિ લિટર 27 કિલોમીટરથી વધુની માઇલેજ આપવામાં સક્ષમ છે. આ સાથે આ કાર લુક અને ડિઝાઈનના મામલે પણ ખૂબ જ પ્રભાવશાળી છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર

Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?

ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, 1 ડિસેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Myths Vs Facts: સ્વિમિંગ કર્યા અગાઉ વધુ ખાવાથી પેટમાં થઇ શકે છે દુખાવો, જાણો શું છે સત્ય?
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

Embed widget