શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Car Buy: ખરીદો આ છે ભારતની બેસ્ટ 3 સસ્તી SUV કારો, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.........

Below 10 Lakhs Range SUVs: જો તમે જલદી એક નવી કાર લેવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો, અને તમે ઇચ્છો છો કે, તમારી કાર સસ્તી, સારી અને એક એસયુવી હોય.

ફાઇલ તસવીર

1/5
Below 10 Lakhs Range SUVs: જો તમે જલદી એક નવી કાર લેવાનુ પ્લાનિંગ કરી રહ્યા છો, અને તમે ઇચ્છો છો કે, તમારી કાર સસ્તી, સારી અને એક એસયુવી હોય. તો આજે અમે તમને બતાવી રહ્યાં છીએ ભારતની 3 સસ્તી એસયુવી કારો વિશે જે તમારી ફર્સ્ટ ચૉઇસ બની શકે છે.

2/5
અહીં અમે તમને 10 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ 3 એસયુવી કારો વિશે બતાવી રહ્યાં છીએ, જેને હાલમાં ખુબ ક્રેઝ છે, સાથે સાથે ફિચર્સ અને કિંમત પણ તમને ચોંકાવી દેશે. આમાં તમામ ફિચર્સને સુરક્ષાની રીતે ખાસ બનાવવામાં આવ્યા છે. જુઓ આ એસયુવી કારો વિશે........

3/5
ટાટા નેક્સન (TATA Nexon) -  આ દેશની સૌથી વધુ વેચાનારી એસયુવી છે, આ કારમાં એક 1.2 લીટર રેવોટ્રૉન પેટ્રૉલ એન્જિન અને એક 1.5-લીટર રેવૉટૉર્ક ડીઝલ એન્જિનના બે ઓપ્શન મળે છે. આ એસયુવીમાં 6-સ્પીડ મેન્યૂઅલ અને 6-સ્પડી ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. આ એસયુવીની કિંમતની શરૂઆત 7.60 લાખ રૂપિયાથી થાય છે.

4/5
નિસાન મેગ્નાઇટ (NISSAN Magnite) -  આ કૉમ્પેક્ટ એસયુવીમાં એક 1.0-લીટર નેચરલી પેટ્રૉલ એસ્પિરેટેડ એન્જિન મળે છે, જે 71bhp નો મેક્સીમમ પાવર અને 96 Nmનો પીક ટૉર્ક ઉત્પન કરી શકે છે. સાથે જ આમાં વધુ એક 1.0-લીટર ટર્બૉચાર્જ્ડ પેટ્રૉલ એન્જિનનો ઓપ્શન મળે છે, જે 99 hpનો મેક્સીમમ પાવર અને 152 Nm નો પીક ટૉર્ક ઉત્પન્ન કરે છે. આ કારની એક્સ શૉ રૂમ કિંમત  5.97 લાખ રૂપિયાથી 10.53 લાખ રૂપિયાની વચ્ચેની છે.

5/5
રેનૉલ્ટ કાઇગર (Renault Kiger) -  દેસની સૌથી સસ્તી કૉમ્પેક્ટ એસયુવી મનાતી Renault Kigerમાં એક 1.0- લીટરનુ નેચરલી એસ્પિરેટેડ એન્જિન 5-સ્પીડ મેન્યૂઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન આવે છે, અને બીજો 1.0-લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રૉલ એન્જિન, જે 5-સ્પીડ મેન્યૂઅલ અને સીવીટી ટ્રાન્સમિશન વાળા બે એન્જિનનો ઓપ્શન જોવા મળે છે. આ કારની એક્સ શૉરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થઇને 10.62 લાખ રૂપિયા સુધી જાય છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો

વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!

રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ

Embed widget