શોધખોળ કરો
કેવી દેખાય છે ટોયોટાની પ્રથમ ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ SUV, શું Hyundai Creta EV આપશે ટક્કર?
Toyota Urban Cruiser Electric Launch Date: Toyota એ વૈશ્વિક સ્તરે તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારની ઝલક બતાવી છે. આ ઈલેક્ટ્રિક કાર આગામી સમયમાં હ્યુન્ડાઈ ક્રેટા ઈવીને ટક્કર આપી શકે છે.
ફોટોઃ ગૂગલ
1/8

Toyota Urban Cruiser Electric Launch Date: Toyota એ વૈશ્વિક સ્તરે તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારની ઝલક બતાવી છે. આ ઈલેક્ટ્રિક કાર આગામી સમયમાં હ્યુન્ડાઈ ક્રેટા ઈવીને ટક્કર આપી શકે છે. ટોયોટાએ ગ્લોબલ માર્કેટમાં અર્બન ક્રૂઝરના ઈલેક્ટ્રિક વેરિઅન્ટની ઝલક બતાવી છે. આ Toyotaની પ્રથમ ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ SUV છે.
2/8

ટોયોટાની આ પ્રથમ EV એ વિટારાની સિબલિંગ છે. આ કાર B-સ્પોક ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર આધારિત છે. અર્બન ક્રુઝર હાઈરાઈડર ભારતીય બજારમાં પહેલાથી જ સામેલ છે. મતલબ કે આ કાર ભારતમાં કોઈ અન્ય નામ સાથે આવી શકે છે.
Published at : 13 Dec 2024 02:18 PM (IST)
આગળ જુઓ




















