શોધખોળ કરો

Sunroof Cars: 10 લાખ રૂપિયાના બજેટમાં બેસ્ટ ઓપ્શન બની શકે છે આ સનરૂફ વાળી કારો, જોઇ લો તસવીરો.....

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Sunroof Cars: ભારતમાં સનરૂફ કારની ડિમાન્ડમાં છેલ્લા કેટલાક સમયથી ખુબ જ વધારો નોંધાયો છે. ભારતીયો આવી કારનો વધુ શોખીન બન્યા છે, જો તમે પણ આવી કાર લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, જો તમે તમારા ઘરમાં સનરૂફ કાર લાવવા માંગો છો, તો તે પણ બજેટમાં, તો તમારે અહીં અમે બતાવેલા ઓપ્શન પર નજર કરવી જરૂરી છે...

2/6
આ લિસ્ટમાં સૌથી ઓછી કિંમતની સનરૂફ કાર Tata Altroz ​​હેચબેક છે. કંપની તેના XM (S) વેરિઅન્ટમાં સનરૂફ ફિચર આપે છે, જે 7.35 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતે ખરીદી શકાય છે.

3/6
આ લિસ્ટમાં સૌથી ઓછી કિંમતની સનરૂફ કાર Tata Altroz ​​હેચબેક છે. કંપની તેના XM (S) વેરિઅન્ટમાં સનરૂફ ફિચર આપે છે, જે 7.35 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.

4/6
સનરૂફ સાથે આવનારી ત્રીજી બજેટ કાર ટાટા પંચ માઇક્રૉ એસયુવી છે, જેના એસ અને તેનાથી ઉપરના વેરિઅન્ટમાં સનરૂફ ફિચર છે. સનરૂફ ફિચર સાથે તેની શરૂઆતની કિંમત 8.25 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

5/6
આ લિસ્ટમાં ચોથું નામ Mahindra XUV300 છે. કંપની આ SUVના W4 અને તેનાથી ઉપરના વેરિઅન્ટમાં સનરૂફ આપે છે. તમે આ કારને એક્સ-શૉરૂમ 8.41 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે ખરીદી શકો છો.

6/6
આ પાંચમું નામ Hyundaiની પ્રીમિયમ હેચબેક Hyundai i20 ફેસલિફ્ટનું છે. કંપની તેના ટોપ એન્ડ વેરિઅન્ટ Astaમાં ઇલેક્ટ્રિક સનરૂફ ઓફર કરે છે. તેની પ્રારંભિક કિંમત 9.29 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.

ઓટો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Rathyatra 2024 Live: અમદાવાદમાં 147મી રથયાત્રા, અમિત શાહે કર્યા મંગળા દર્શન
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ

Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

Embed widget