શોધખોળ કરો
Cars with Turbo Engine: ઓછા બજેટમાં કાર ખરીદવાનું વિચારો છો,તો શાનદાર ફિચર્સ સાથે આ 5 Cars છે બેસ્ટ ઓપ્શન
જો ઓછા બજેટમાં કાર ખરીદી કરવાનું વિચારો છો તો આ 5 કારના વિકલ્પો છે. જાણી તેના ફીચર્સ વિશે
![જો ઓછા બજેટમાં કાર ખરીદી કરવાનું વિચારો છો તો આ 5 કારના વિકલ્પો છે. જાણી તેના ફીચર્સ વિશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/10/9b72e325299d3e1c98b35e767d98ae39169433631979781_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mahindra and Mahindra
1/6
![જો ઓછા બજેટમાં કાર ખરીદી કરવાનું વિચારો છો તો આ 5 કારના વિકલ્પો છે. જાણી તેના ફીચર્સ વિશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/10/f3ccdd27d2000e3f9255a7e3e2c48800ae5d6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો ઓછા બજેટમાં કાર ખરીદી કરવાનું વિચારો છો તો આ 5 કારના વિકલ્પો છે. જાણી તેના ફીચર્સ વિશે
2/6
![હાલમાં, ભારતમાં ટર્બો પેટ્રોલ એન્જિન સાથેની સૌથી સસ્તું કિંમતવાળી કાર Tata Nexon છે. જેને તમે એક્સ-શોરૂમ 7.80 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/10/156005c5baf40ff51a327f1c34f2975bb85dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં, ભારતમાં ટર્બો પેટ્રોલ એન્જિન સાથેની સૌથી સસ્તું કિંમતવાળી કાર Tata Nexon છે. જેને તમે એક્સ-શોરૂમ 7.80 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.
3/6
![બીજી કાર નિસાન મેગ્નાઈટ છે. આ કારનું XL વેરિઅન્ટ ટર્બો પેટ્રોલ એન્જિનથી સજ્જ છે, જેને 8.25 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઘરે લાવી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/10/799bad5a3b514f096e69bbc4a7896cd972ace.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજી કાર નિસાન મેગ્નાઈટ છે. આ કારનું XL વેરિઅન્ટ ટર્બો પેટ્રોલ એન્જિનથી સજ્જ છે, જેને 8.25 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ઘરે લાવી શકાય છે.
4/6
![ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવનારી ત્રીજી કાર Tata Altroz પ્રીમિયમ હેચબેક છે. જેની એક્સ-શોરૂમ કિંમત 8.35 લાખ રૂપિયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/10/d0096ec6c83575373e3a21d129ff8fefdac21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવનારી ત્રીજી કાર Tata Altroz પ્રીમિયમ હેચબેક છે. જેની એક્સ-શોરૂમ કિંમત 8.35 લાખ રૂપિયા છે.
5/6
![મહિન્દ્રા તેની XUV300 કારમાં ટર્બો પેટ્રોલ એન્જિન પણ ઓફર કરે છે, જેને ખરીદવા માટે તમારે 8.42 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/10/032b2cc936860b03048302d991c3498fb05e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહિન્દ્રા તેની XUV300 કારમાં ટર્બો પેટ્રોલ એન્જિન પણ ઓફર કરે છે, જેને ખરીદવા માટે તમારે 8.42 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે.
6/6
![સ્થાનિક બજારમાં પણ રેનોની ગાડીઓને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જો તમને રેનોની કિગર પસંદ છે અને તમે ટર્બો પેટ્રોલ કાર ખરીદવા માંગો છો, તો તમે તેને 9.45 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/10/18e2999891374a475d0687ca9f989d835fe3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્થાનિક બજારમાં પણ રેનોની ગાડીઓને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જો તમને રેનોની કિગર પસંદ છે અને તમે ટર્બો પેટ્રોલ કાર ખરીદવા માંગો છો, તો તમે તેને 9.45 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકો છો.
Published at : 10 Sep 2023 02:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)