શોધખોળ કરો
Upcoming Cars: નવી કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો રાહ જુઓ આવી રહ્યાં છે આ શાનદાર મોડલ્સ
જો તમે આ વર્ષે તમારા ઘરે કાર લાવવાની તૈયારી કરી છે, તો જરા રાહ જુઓ અને બજેટ બનાવી લો. કારણ કે આ વર્ષે ઓટો માર્કેટમાં ઘણી શાનદાર કાર આવવાની છે.
Upcoming Cars new models
1/6

જો તમે આ વર્ષે તમારા ઘરે કાર લાવવાની તૈયારી કરી છે, તો જરા રાહ જુઓ અને બજેટ બનાવી લો. કારણ કે આ વર્ષે ઓટો માર્કેટમાં ઘણી શાનદાર કાર આવવાની છે.
2/6

આ લિસ્ટમાં પહેલું નામ મારુતિ સુઝુકી ફેસલિફ્ટનું છે, જે લેટેસ્ટ ફીચર્સ સાથે લોન્ચ થશે. આ કાર સ્થાનિક બજારમાં લોકપ્રિય કાર છે અને તેણે 2023માં બેસ્ટ સેલિંગ હેચબેકનો ખિતાબ જીત્યો છે.
Published at : 07 Jan 2024 11:43 AM (IST)
આગળ જુઓ