શોધખોળ કરો

ભારતીય માર્કેટમાં મળી રહ્યાં છે આ ટૉપ 5G સ્માર્ટફોન, જાણો શું છે કિંમત ને ફિચર્સ

1/6
OnePlus 8 Pro- વનપ્લસનો આ ફોન પણ 5G કેટેગરીનો છે. આ ફોન 6.78 ઇંચની fluid ડિસ્પ્લે છે. આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર છે. આ ફોનની કિંમત 59,999 રૂપિયા છે.  (પ્રતિકાત્મક તસવીર)

2/6
 (પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
3/6
નવી દિલ્હીઃ ગયા વર્ષ સુધી ભારતમાં લોકોને 4G સ્માર્ટફોનનો શોખ વધુ હતો હવે આ સ્થાન ધીમે ધીમે 5G ફોન લઇ રહ્યું છે. 2020માં ભારતમા કેટલાક ખાસ અને સ્પેશ્યલ એડિશન વાળા 5G ફોન પણ લૉન્ચ થયા છે. જો તમે એક સારો 5G ફોન ખરીદવા માંગતા હોય તો અહીં બેસ્ટ 5Gનુ લિસ્ટ બતાવવામાં આવ્યુ છે, જે 2020ના લેટેસ્ટ 5G ફોન છે.  (પ્રતિકાત્મક તસવીર)

4/6
Apple iPhone 12- એપલનો આ ફોન પણ બેસ્ટ 5G છે. આ આઇફોનમાં 12-12MPના બેક કેમેરો છે, અને 12MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આની ડિસ્પ્લે 6.1 ઇંચની છે. આ ફોનની કિંમત 79,900 રૂપિયા છે.   (પ્રતિકાત્મક તસવીર)

5/6
Xiaomi Mi 10- આ ફોન 5G ફેસિલિટી વાળો છે. આની ડિસ્પ્લે 6.67 ઇંચની ડિસ્પ્લે છે. આમાં 108+13+2+2MPના ચાર કેમેરાનો રિયર સેટઅપ છે, અને સેલ્ફી માટે 20MPનો ફ્રન્ટ કેમેરો છે. આ ફોન 8GB રેમ અને 128GB સ્ટૉરેજમાં અવેલેબલ છે. આની કિંમત 44,999 રૂપિયા છે. (પ્રતિકાત્મક તસવીર)

6/6
Samsung Galaxy Note20 Ultra- સેમસંગના આ 5G ફોનમાં 6.90 ઇંચની ડિસ્પ્લે છે. આમાં Samsung Exynos 990 પ્રૉસેસર વાળો છે. ફોનમાં 108MP + 13MP + 12MPનો રિયર કેમેરા સેટઅપ છે. આનો ફ્રન્ટ કેમેરો 40MP નો છે. આના 12GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા ફોનની કિંમત 1,04,999 રૂપિયા છે.   (પ્રતિકાત્મક તસવીર)

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

Embed widget