શોધખોળ કરો
Bigg Boss 14 ના આ છે સંભવિત કન્ટેસ્ટન્ટ્સ, બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ પણ છે સામેલ
1/8

ટીવીના સૌથી વિવાદિત અને પોપ્યૂલર શો બિગ બૉસનો 14મી સીઝન જલ્દી જ ઓનએર થવા જઈ રહ્યો છે. પરંતુ તેના કન્ટેસ્ટેન્ટ્સને ખૂબજ સાવધાની રાખવામાં આવી રહી છે. અમે તમને કેટલાક લોકોના નામ જણાવી રહ્યાં છે, જે બિગ બૉસ 14ના સંભવિત કન્ટેસ્ટેન્ટ હશે.
2/8

આ સિવાય મ્યૂઝિક કમ્પોઝર અને સિંગર કુમાર સાનુનો પુત્ર કુમાર જાનુ પણ બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી શકે છે. અહેવાલ અનુસાર મેકર્સે પહેલા આદિત્ય નારાયણને અપ્રોચ કર્યા હતા પરંતુ તેણે ઈનકાર કરતા બાદમાં કુમાર જાનુ સાથે વાતચીત ચાલી રહી છે.
Published at :
આગળ જુઓ





















