આ ઉપરાંત નેહા કક્કડની મહેંદી સેરેમની સાથે જોડાયેલી તસવીરો પણ ખૂબ ચર્ચામાં રહી હતી. મહેંદી સેરેમનીમાં નેહા બ્લેડ ડ્રેસમાં જોવા મળી હતી. નેહા કક્કડે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર રોહનપ્રિત સિંહ સાથે વીડિયો શેર કર્યો હતો. નેહા કક્કડના લગ્નનું વેડીંગ કાર્ડ પણ હાલમાં જ વાયરલ થયું હતું.
2/4
જે જોતજોતામાં સોશિય મીડિયામાં વાયરલ થતાં લોકોને ખૂબ પસંદ આવી છે. નેહાના લગ્નની આ રસમની તસવીરોમાં તે ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.
3/4
આ તસવીરોમાં નેહાની સાથે ટોની કક્કડ, રોહનપ્રિત સિંહ અને તેના અન્ય મિત્રો જોવા મળ્યા હતાં. નેહા કક્કડ આ પ્રસંગે પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે જોવા મળી હતી. પીળા રંગની સાડીમાં નેહા ખૂબ જ ગ્લેમરસ લાગતી હતી. તસવીરોમાં નેહા શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી.
4/4
બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કડ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. પોતાની લગ્ન અને રિલેશનશિપને લઈ નેહા હાલ બહુ જ ચર્ચામાં છે. હાલમાં જ નેહાના લગ્ન માટે મહેંદી અને પીઠી માટેની રસમની તસવીરો સામે આવી છે.