પત્ની હસીન જહાંએ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હસીનનો આરોપ હતો કે શમી પોતાના હોટલની રૂમમાં પાકિસ્તાની અને દુબઇની મહિલાઓને બોલાવતો હતો. તે ઇચ્છતો હતો કે હું તેના ભાઇ સાથે શારીરિક સંબંધ રાખે. શમીએ પોતાના ભાઇને મને મારીને મારી લાશને જંગલમાં દફન કરી દેવાનું કહ્યું હતું.
4/7
2018માં શમીની પત્ની હસીન જહાંએ તેના પર મારપીટ, હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા ગંભીર આરોવ લગાવ્યા હતા અને આ અંતર્ગત તેણે શમી સામે કેસ દાખલ કરાવ્યો હતો. શમીના તલાકનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.
5/7
જોકે બાદમાં 2018માં શમીના પારિવારિક સંબંધોમાં વિવાદ વકર્યો હતો. મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંના સંબંધો બગડ્યા હતા.
6/7
હસીન જહાં અને શમીના લગ્ન 2014માં થયા હતા. હસીન એક મૉડલ હતી. પછી તે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયર લીડર બની ગઈ. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને તેઓ એકબીજાના દીલ આપી બેઠા. બાદમાં શમીએ પરિવારની મરજી વિરૂદ્ધ જઈને હસીન સાથે લગ્ન કર્યા.
7/7
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીથી અલગ થઇ ચૂકેલી પત્ની હસીન જહાંનેએ ફરી એકવાર પોતાનો હૉટ અવતાર બતાવ્યો છે. તેને ઇન્ટરનેટ કેટલીક તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે. હાલ શમીનો પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.