શોધખોળ કરો
Police Recruitment: સબ ઈન્સ્પેક્ટરની પોસ્ટ માટે આજથી કરો અરજી, નોંધી લો જરૂરી વિગત
જો તમે યુપી પોલીસમાં નોકરી કરવા માંગો છો અને જરૂરી લાયકાત ધરાવો છો, તો તમે આ પોસ્ટ્સ માટે અરજી કરી શકો છો. અહીં સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે. જેના માટે આજથી અરજી કરી શકાશે.
ફાઈલ તસવીર
1/6

થોડા સમય પહેલા આ પદો માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. રજીસ્ટ્રેશન લિંક રવિવાર, જાન્યુઆરી 7, 2024થી ખુલી છે અને 28 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકાશે.
2/6

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડની આ ભરતી ડ્રાઇવ દ્વારા SI એટલે કે સબ-ઇન્સ્પેક્ટરની કુલ 921 જગ્યાઓ ભરવામાં આવશે.
Published at : 07 Jan 2024 07:48 AM (IST)
આગળ જુઓ




















