શોધખોળ કરો
Jobs 2023: એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીનો બેસ્ટ મોકો, મળશે 70 હજારથી વધુ પગાર
આ ભરતી અભિયાન એન્જિનીયરિંગ પ્રૉજેક્ટ લિમીટેડમાં 30 પદો પર ભરતી માટે ચલાવવામાં આવ્યુ છે.
ફાઇલ તસવીર
1/7

Engineering Projects Limited Jobs 2023: એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરીમાં જવાનો બેસ્ટ મોકો આવ્યો છે. આ ભરતી અભિયાન એન્જિનીયરિંગ પ્રૉજેક્ટ લિમીટેડમાં 30 પદો પર ભરતી માટે ચલાવવામાં આવ્યુ છે. આ ભરતી માટે ઉમેદવાર 13 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે.
2/7

Engineering Projects Limited Recruitment 2023: - એન્જિનીયરિંગ પ્રૉજેક્ટ લિમીટેડે એક ભરતી નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે અનુસાર, સંસ્થામાં મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવશે. જેના માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી માટે ઉમેદવાર અધિકારીક વેબસાઇટ epi.gov.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. આ અભિયાન માટે અરજી કરવાની અંતિમ તારીખ 13 ફેબ્રુઆરી, 2023 છે.
Published at : 28 Jan 2023 03:08 PM (IST)
આગળ જુઓ





















