શોધખોળ કરો
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નીકળી બંપર ભરતી, વોક-ઈન ઈન્ટરવ્યૂના આધારે થશે પસંદગી
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) હૈદરાબાદ સ્થિત તેના વિભાગમાં ITI એપ્રેન્ટિસ માટે અરજીઓ આમંત્રિત કરી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો નિર્ધારિત તારીખે વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.
ઉમેદવારે apprenticeshipindia.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
1/5

ભરતી અભિયાન દ્વારા કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે. આ ઝુંબેશ ઈલેક્ટ્રોનિક મિકેનિક, ફિટર, ઈલેક્ટ્રિશિયન વગેરેના ટ્રેડમાં પોસ્ટ્સ ભરવામાં આવશે.
2/5

અરજી કરનાર ઉમેદવારે NCVT દ્વારા માન્ય સંબંધિત ટ્રેડમાં ITI પાસ કરેલ હોવું આવશ્યક છે.
Published at : 18 May 2024 06:56 AM (IST)
આગળ જુઓ




















