શોધખોળ કરો
Jobs 2024: ઓએનજીસીમાં નોકરી મેળવવાનો બેસ્ટ મોકો, મળશે સ્માર્ટ સેલેરી, આ છે લાસ્ટ ડેટ
આ અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો અરજી કરવા માટે સત્તાવાર સાઇટની મુલાકાત લઈ શકે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/6

ONGC Jobs 2024: ઓઇલ એન્ડ નેચરલ ગેસ લિમિટેડ દ્વારા ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે. જે મુજબ સંસ્થામાં 70 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અભિયાન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો અરજી કરવા માટે સત્તાવાર સાઇટની મુલાકાત લઈ શકે છે.
2/6

આ ભરતી અભિયાન દ્વારા કુલ 79 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની જગ્યાઓ સામેલ છે.
Published at : 07 Jul 2024 12:47 PM (IST)
આગળ જુઓ




















