શોધખોળ કરો

ધોરણ 12 પાસ માટે રેલવેમાં 3000 થી વધુ ભરતી, અરજી પ્રક્રિયા થઈ શરૂ, જાણો લાસ્ટ ડેટ

Indian Railway Jobs: રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે અંડરગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ માટે અરજી શરૂ કરી દીધી છે. આ તારીખ પહેલાં ફોર્મ ભરવાનું છે, પસંદગીથી લઈને લાયકાત સુધીની જરૂરી વિગતો જાણો.

RRB NTPC Recruitment 2024 Registration Begins: રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે અંડરગ્રેજ્યુએટ જગ્યાઓ માટે નીકળેલી ખાલી જગ્યાઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરી દીધું છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય, તેઓ જણાવેલા ફોર્મેટમાં ફોર્મ ભરી શકે છે. આ માટે તેમણે તેમના પ્રદેશની RRB વેબસાઇટ પર જવું પડશે. અહીંથી અરજી કરી શકાય છે. આ ભરતી અભિયાન દ્વારા લેવલ 2 અને 3ની કુલ 3445 જગ્યાઓ ભરવામાં આવશે.

1/6
આ જગ્યાઓ માટેની અરજી આજે એટલે કે 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2024 છે. આ તારીખ પહેલાં જણાવેલા ફોર્મેટમાં અરજી કરી દો. થોડા સમય પહેલા RRBએ ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. ગ્રેજ્યુએટ જગ્યાઓ માટે અરજી 14 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને તેના દ્વારા કુલ 8113 જગ્યાઓ ભરવામાં આવશે.

2/6
જ્યારે 10+2 કેટેગરી માટે કુલ 3445 જગ્યાઓ પર ભરતી થશે. આ રીતે આ ભરતી અભિયાન દ્વારા કુલ 11588 જગ્યાઓ પર યોગ્ય ઉમેદવારોની નિમણૂક થવાની છે. હવે બંને પ્રકારની જગ્યાઓ માટે અરજી શરૂ થઈ ગઈ છે.

3/6
અરજી 20 ઓક્ટોબરે રાત્રે 11.59 સુધી કરી શકાશે. ફી નું પેમેન્ટ 21 અને 22 ઓક્ટોબર 2024ના રોજ કરી શકાશે. એપ્લિકેશનમાં સુધારા માટેની વિન્ડો 23 ઓક્ટોબરે ખુલશે અને 1 નવેમ્બર 2024 સુધી ખુલ્લી રહેશે. આ દરમિયાન તમે તમારી અરજીઓમાં સુધારો કરી શકો છો.

4/6
RRB NTPC ની અંડરગ્રેજ્યુએટ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે જરૂરી છે કે ઉમેદવારે કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10+2 ની પરીક્ષા પાસ કરી હોય. આ જગ્યાઓ માટે વય મર્યાદા 18થી 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજી માત્ર ઓનલાઈન થશે, આ માટે ઉમેદવારોએ તેમના પ્રદેશની વેબસાઇટ પર જવું પડશે.

5/6
આ જગ્યાઓ પર પસંદગી અનેક સ્તરની પરીક્ષા પાસ કર્યા પછી થશે. સૌ પ્રથમ CBT વન ટેસ્ટ થશે. તેને પાસ કરનારા CBT ટૂ આપશે. આગલા તબક્કામાં જગ્યા અનુસાર ટાઇપિંગ સ્કિલ ટેસ્ટ/કમ્પ્યુટર બેઝ્ડ એપ્ટીટ્યૂડ ટેસ્ટ લેવામાં આવશે. તેને પાસ કરનારા દસ્તાવેજ ચકાસણી રાઉન્ડમાં જશે અને અંતે મેડિકલ એક્ઝામિનેશન લેવામાં આવશે.

6/6
આ જગ્યાઓ માટે અરજી ફી ની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ફી આપવી પડશે, જેમાંથી 400 રૂપિયા CBT 1માં બેસ્યા પછી રિફંડ થઈ જશે. SC, ST, એક્સ સર્વિસમેન, PWD, મહિલા ઉમેદવારોએ ફી તરીકે 250 રૂપિયા આપવા પડશે. આ બધા પૈસા CBT 1 એક્ઝામ આપ્યા પછી પાછા મળી જશે.

શિક્ષણ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?Gondal Crime : ગોંડલમાં સગીરને માર મારવા મામલે પોલીસનો મોટો ખુલાસોBhavnagar Railway Officer Suicide Case: માનસિક ત્રાસથી કંટાળી રેલવે કર્મચારીએ કર્યો આપઘાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી

Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો

Embed widget