શોધખોળ કરો
Sarkari Naukri: એગ્રીકલ્ચરનો કર્યો હોય અભ્યાસ તો આ નોકરી માટે કરો અરજી, આ દિવસે ખુલશે એપ્લીકેશન લિંક
યુપીના આ વિભાગમાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. આ ખાલી જગ્યા એગ્રીકલ્ચરનો અભ્યાસ કરતા ઉમેદવારો માટે છે. એપ્લિકેશન લિંક ખુલવાને હજુ વાર છે. આને લગતી મહત્વની વિગતો અહીં જુઓ.
આ પોસ્ટ્સ એગ્રીકલ્ચર ટેકનિકલ આસિસ્ટન્ટની છે અને ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન કમિશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. હાલ માત્ર તેમની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
1/6

એપ્લિકેશન શરૂ થવામાં હજુ સમય છે. આ ખાલી જગ્યાઓ માટેની અરજી લિંક 1લી મેના રોજ ખુલશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31મી મે 2024 છે.
2/6

આ ભરતીઓ માટે ફક્ત ઓનલાઈન જ અરજી કરી શકાય છે. આ કરવા માટે તમારે UPSSSCની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું સરનામું છે – upsssc.gov.in.
Published at : 15 Apr 2024 05:31 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















