શોધખોળ કરો
Bank Jobs 2024: બેંકમાં નોકરીની શાનદાર તક, 85 હજાર મળશે પગાર
Bank Jobs 2024: બેંકમાં નોકરીની શાનદાર તક, 85 હજાર મળશે પગાર
પ્રતિકાત્મક તસવીર
1/7

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની 169 જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સરકારી બેંકમાં નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.
2/7

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયર સહિત વિવિધ જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ ડિસેમ્બર 12, 2024 નક્કી કરવામાં આવી છે. અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Published at : 01 Dec 2024 02:16 PM (IST)
આગળ જુઓ





















