શોધખોળ કરો
PM Modi: પહેલી, બીજી અને ત્રીજીવાર.... નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા દરમિયાનની આઇકૉનિક મૉમેન્ટની તસવીરો......
નરેન્દ્ર મોદી 20 મે, 2014ના રોજ સંસદના સેન્ટ્રલ હૉલમાં તેમના ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા હતા
(તસવીર- એબીપી લાઇવ)
1/8

PM Modi Oath Ceremony: નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 8 હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
2/8

નરેન્દ્ર મોદી 20 મે, 2014ના રોજ સંસદના સેન્ટ્રલ હૉલમાં તેમના ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, લાલકૃષ્ણ અડવાણી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને તમામ મુખ્યપ્રધાનો અને ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા સભ્યો, સર્વસંમતિથી મને નવી જવાબદારી સોંપવા બદલ હું તમારા બધાનો આભારી છું. હું ખાસ કરીને લાલકૃષ્ણ અડવાણી અને રાજનાથસિંહનો આભારી છું કારણ કે તેઓએ મને આશીર્વાદ આપ્યા છે.
Published at : 10 Jun 2024 12:49 PM (IST)
આગળ જુઓ





















