શોધખોળ કરો
Rajasthan Election Result 2023: કોણ છે BJP જયપુરની રાજકુમારી દીયા કુમારી, જુઓ તસવીરો
Rajasthan Election Result: ભાજપના ઉમેદવાર અને રાજસમંદ સાંસદ દીયા કુમારીએ રાજસ્થાનની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સીતારામ અગ્રવાલ સામે 71,368 મતોના માર્જિનથી જીત મેળવી છે.
દીયા કુમારી
1/8

જયપુરની રાજકુમારી દીયા કુમારીએ રાજસ્થાનમાં જીતનો શ્રેય પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજ્યના નેતાઓ અને પાર્ટી કાર્યકર્તાઓને આપ્યો છે.
2/8

રાજસ્થાનના વિદ્યાધર નગર વિધાનસભા મતવિસ્તારમાંથી 71,368 મતોથી જીતેલા જયપુરના રાજવી પરિવારના સભ્ય દીયા કુમારીએ જણાવ્યું હતું કે ભાજપ પાર્ટી રાજ્યના લોકો માટે સુશાસન સુનિશ્ચિત કરવા તૈયાર રહેશે.
Published at : 03 Dec 2023 07:25 PM (IST)
આગળ જુઓ





















