શોધખોળ કરો

આ સપ્તાહમાં OTT પર ફુલ મસાલાવાળી સીરીઝ આ આ ફિલ્મો થશે રિલીઝ, જુઓ યાદી

વેબ સીરિઝ ફિલ્મની યાદી

1/6
Upcoming February Last Week Web Series: ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં, તમને OTT પર જબરદસ્ત મૂવીઝ અને વેબ સિરીઝ જોવા મળશે. આ સિરીઝમાં સસ્પેન્સ, રોમાંચ, બોલ્ડનેસ અને મસ્તી બધું જ હશે. માધુરી દીક્ષિત થી બોબી દેઓલ અને દીપિકા પાદુકોણ થી રણવીર સિંહ જેવા ઘણા કલાકારોની ફિલ્મો આ અઠવાડિયે OTT પર આવી રહી છે.ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું તમારા માટે ઘણી શાનદાર ફિલ્મો અને શ્રેણી લઈને આવી રહ્યું છે. ચાલો જાણીએ કે 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરીની વચ્ચે કઈ ધમાકેદાર મૂવી અને વેબ સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે.

2/6
માધુરી દીક્ષિતની ડેબ્યૂ ફિલ્મ 'ધ ફેમ ગેમ' 25 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેમાં માધુરી દીક્ષિત, સંજય કપૂર અને માનવ કૌલ પણ છે. શ્રેણીની વાર્તા એક પ્રખ્યાત અભિનેત્રીની આસપાસ ફરે છે. જે અચાનક ગુમ થઈ જાય છે. આ ફિલ્મમાં રહસ્ય અને ડ્રામા શૈલીનો પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળશે.

3/6
નેટફ્લિક્સ પર મોસ્ટ અવેટેડ ફિલ્મ '83' પણ 25 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમની જીતની વાર્તા પર આધારિત છે. કપિલ દેવ પર આધારિત છે.  આ ફિલ્મ તેમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે.

4/6
મલ્ટીસ્ટારર સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ 'લવ હોસ્ટેલ' ZEE5 પર 25 ફેબ્રુઆરીએ જ રિલીઝ થઈ રહી છે. જેમાં વિક્રાંત મેસ્સી, સાન્યા મલ્હોત્રા અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. લવ હોસ્ટેલ ફિલ્મ ઓનર કિલિંગ પર આધારિત છે. બોબી દેઓલ નકારાત્મક પાત્રમાં જોવા મળશે.

5/6
'અ ડિસ્કવરી ઑફ વિચેસ' શ્રેણીનો અંતિમ પ્રકરણ 25 ફેબ્રુઆરીએ જ Sony-LIV પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. ઓલ સોલ્સ દ્વારા સૌથી વધુ વેચાતી ટ્રાયોલોજી શ્રેણીનો તે ત્રીજો હપ્તો છે. ટેરેસા પામર આ કાલ્પનિક ડ્રામા શ્રેણીમાં ડાયના બિશપની ભૂમિકા ભજવે છે, જે યેલ યુનિવર્સિટીમાં ઇતિહાસકાર છે.

6/6
એમએક્સ પ્લેયર, અલ્ટ બાલાજી પર રિયાલિટી શો 'લોકઅપ' પણ 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ રિયાલિટી શો કંગના રનૌત હોસ્ટ કરશે. આ શોમાં વિવાદાસ્પદ સ્પર્ધકો ભાગ લેવાના છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે,  DEOએ  કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે,  DEOએ  કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ,  જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે  વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign:  ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Embed widget