83 Movie Premiere: દીપિકાને કેમેરા સામે જ કોણે કરી લીધી કિસ?
By : abp asmita | Updated at : 23 Dec 2021 04:28 PM (IST)
deepika4
1/7
Ranveer Singh And Deepika Padukone Romantic Video Viral: ફિલ્મ 83 (83 Movie) ના પ્રીમિયર જોરદાર રહ્યું. બોલીવૂડ સ્ટાર્સે આમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ગઈ કાલે થયેલી આ પાર્ટીના કેટલાક ફોટા અને વીડિયો વાયરલ થયા છે.
2/7
આ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. વાયરલ વીડિયોમાં દીપિકા પોતાના પતિ રણવીર સાથે એક સોંગ પર થિરકતી જોવા મળી રહી છે. તેમજ આ સમયે રણવીર તેને કિસ કરતો પણ જોઇ શકાય છે.
3/7
આ વીડિયો ફેન પેજ પર શેર કરાયો છે. રણવીર જ્યારે મોકો મળે ત્યારે પોતાની પત્નીને સ્પેશિયલ ફીલ કરાવવાનું ચૂકતો નથી. દીપિકાની ખૂબસૂરતની દિવાના રણવીરે પોતાની પત્નીને પ્રિમિયરમાં જ કિસ કરી લીધી હતી.
4/7
આ સમયે દિપીકા ખુશ દેખાઈ રહી છે. બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.
5/7
રણવીર ઓલ આઇટ લૂકમાં નજર આવ્યા હતા.
6/7
જ્યારે દીપકા નેવી બ્લૂ કલરના ગાઉનમાં નજરે પડી હતી.
7/7
વાયરલ વીડિયોમાં દીપિકા પોતાના પતિ રણવીર સાથે એક સોંગ પર થિરકતી જોવા મળી રહી છે.