શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ફિલ્મ 'મિસ્ટર લેલે'ના એક ગીતની રિહર્સલ કરતા દેખાયા Vicky Kaushal અને Kiara Advani, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/06/b7f22baccb3382ca3eaa81633f4936f1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vicky_Kaushal
1/7
![મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને એક્ટર વિક્કી કૌશલ જલદી જ શશાંક ખેતાનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'મિસ્ટર લેલે'માં એક સાથે દેખાશે. આને લઇને બન્નેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડાક દિવસો પહેલા બન્નેને ડાન્સ રિહર્સલ પર જતા પહેલા સ્પૉટ કરવામાં આવ્યા હતા. કિયારાએ તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ 'શેરશાહ'માં શાનદાર એક્ટિંગથી ફેન્સના દિલોમા ખાસ જગ્યા બનાવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/06/55e6043a7bfd6f6ac0cad114801e0ce84646b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને એક્ટર વિક્કી કૌશલ જલદી જ શશાંક ખેતાનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'મિસ્ટર લેલે'માં એક સાથે દેખાશે. આને લઇને બન્નેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડાક દિવસો પહેલા બન્નેને ડાન્સ રિહર્સલ પર જતા પહેલા સ્પૉટ કરવામાં આવ્યા હતા. કિયારાએ તાજેતરમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ 'શેરશાહ'માં શાનદાર એક્ટિંગથી ફેન્સના દિલોમા ખાસ જગ્યા બનાવી છે.
2/7
![વિક્કી અને કિયારાએ અલીબાગમાં શૂટ કરવામા આવનારા એક ગીતની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/06/104da7516697bb5768b4f1a1c9ee7dd1f164c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્કી અને કિયારાએ અલીબાગમાં શૂટ કરવામા આવનારા એક ગીતની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
3/7
![મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો આ ગીતને તુષાર કાલિયા કોરિયોગ્રાફ કરી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/06/15cdd1f57b5f96b046cee5d2048ee2fd1d052.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો આ ગીતને તુષાર કાલિયા કોરિયોગ્રાફ કરી રહ્યો છે.
4/7
![આ દરમિયાન કિયારા અડવાણી એકદમ સુંદર લૂકમાં દેખાઇ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/06/d53270df7add0de6281daf6e525c5c572d35a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન કિયારા અડવાણી એકદમ સુંદર લૂકમાં દેખાઇ.
5/7
!['મિસ્ટર લેલે' વિક્કી અને કિયારા બન્ને માટે એક સાથે પહેલી ફિચર ફિલ્મ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/06/aa497baf4842b1c36708b656e30d508ed38d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'મિસ્ટર લેલે' વિક્કી અને કિયારા બન્ને માટે એક સાથે પહેલી ફિચર ફિલ્મ છે.
6/7
![આ ફિલ્મમાં વિક્કી, કિયારા અને ભૂમિ પેડનેકરની એક નવી સ્ટાર કાસ્ટ દેખાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/06/5208055ec272c753209e31ae362fdce14646b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મમાં વિક્કી, કિયારા અને ભૂમિ પેડનેકરની એક નવી સ્ટાર કાસ્ટ દેખાશે.
7/7
!['લસ્ટ સ્ટૉરીઝ' જેનુ કરણ જોહર દ્વારા નિર્દેશન કરવામાં આવ્યુ હતુ, તેમાં વિક્કી અને કિયારા પતિ અને પત્નીના રૂપમાં સ્ક્રીન સ્પેસ શેર કરી ચૂક્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/06/019813a8f6d4e70da4d37c41a2e14f423229a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'લસ્ટ સ્ટૉરીઝ' જેનુ કરણ જોહર દ્વારા નિર્દેશન કરવામાં આવ્યુ હતુ, તેમાં વિક્કી અને કિયારા પતિ અને પત્નીના રૂપમાં સ્ક્રીન સ્પેસ શેર કરી ચૂક્યા છે.
Published at : 06 Sep 2021 11:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)