શોધખોળ કરો
Pics: બૉલ્ડ એક્ટ્રેસ Adah Sharmaએ વધાર્યો ઇન્ટરનેટનો પારો, લેટેસ્ટ તસવીરો તમે પણ જુઓ.......
Adah Sharma Latest Pics: બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ અદા શર્મા પોતાના બિન્દાસ અંદાજ માટે ખુબ લોકપ્રિય છે,
ફાઇલ તસવીર
1/10

Adah Sharma Latest Pics: બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ અદા શર્મા પોતાના બિન્દાસ અંદાજ માટે ખુબ લોકપ્રિય છે, તાજેતરમાં જ તેની લેટેસ્ટ તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે.
2/10

હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ અદા શર્મા એકદમ બૉલ્ડ અને બિન્દાસ છે, તે અવાર નવાર ફેન્સની વચ્ચે પોતાની તસવીરોથી ચર્ચામાં આવે છે.
3/10

ખરેખરમાં, અદા શર્માની જે તસવીરોની ચર્ચામાં અત્યારે થઇ રહી છે, તેને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
4/10

અદા શર્માની આ તસવીરોમાં તમે જોઇ શકો છો, કે તેને રેડ કલરનુ પેન્ટ, બ્રાલેટ અને સ્ટાઇલિશ સનગ્લાસીસ પહેરેલા છે.
5/10

આ અંદાજમાં અદા શર્માનો લૂક અકદમ હૉટ લાગી રહ્યો છે, જેના પરથી ફેન્સની પણ નજર નથી હટી શકતી.
6/10

એટલુ જ નહીં અદાના શર્મા ખુલ્લા વાળ અને કાતિલ અદાઓથી ફેન્સ પણ દિવાના થયા છે.
7/10

ફેન્સ અદા શર્માના આ લેટેસ્ટ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યાં છે, અને કૉમેન્ટ અને શેરિંગ કરી રહ્યાં છે.
8/10

અદા શર્મા બૉલીવુડના જાણીતા ડાયરેક્ટર મહેશ ભટ્ટની ફિલ્મ 1920થી ખાસ ઓળખ બનાવી ચૂકી છે.
9/10

આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર અદા શર્મા ખુબ એક્ટિવ રહે છે, તે પોતાના અતરંગી અંદાજ અને સ્ટાઇલના દમ પર મહેફિલ લૂંટતી રહે છે.
10/10

image 10
Published at : 12 Sep 2022 04:13 PM (IST)
આગળ જુઓ





















