શોધખોળ કરો
કોઇ ગાર્ડનથી કમ નથી દિયા મિર્ઝાનુ મુંબઇમાં આવેલુ ઘર, રૂમોથી લઇને દિવાલોનુ રખાયુ છે ખાસ ધ્યાન, જુઓ Inside Photos
Dia_Mirza
1/6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ પોતાની કેરિયરમાં કેટલીય હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તાજેતરમાં જ તે પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. દિયા મિર્ઝાના લગ્ન બિલકુલ ખાસ અંદાજમાં થયા હતા, કેમકે તેને આમાં ખાવાની બરબાદીથી લઇને વપરાશમાં લીધેલા સામાનનુ ખાસ રાખવામાં આવ્યુ હતુ.
2/6

એક્ટ્રેસની આ આદત કોઇ તેના લગ્ન સુધી જ સીમિત ન હતી, દિયા હંમેશા આવુ હંમેશા પોતાના રોજિંદા જીવનમાં પણ કરે છે, અને કંઇક આવુ જ તેને પોતાના ઘરમાં પણ બનાવ્યુ છે.
Published at : 23 May 2021 11:57 AM (IST)
આગળ જુઓ





















