શોધખોળ કરો

પોતાના ફ્લેટમાં ‘મહારાણી’ની જેમ રહે છે Huma Qureshi, જુઓ આ લક્ઝરી હાઉસની Inside તસવીરો.....

Huma_Qureshi_

1/9
મુંબઇઃ તાજેતરમાં જ વેબ સીરીઝ મહારાણીમાં દેખાઇ ચૂકેલી એક્ટ્રેસ હુમા કુરૈશી સોશ્યલ મીડિયા પર પોતાના નવા ઘરને લઇને ખુબ ચર્ચામાં છે. હુમા કુરૈશીએ પોતાના ઘરની કેટલીક ઝલક પોતાના ફેન્સની સાથે શેર કરી છે. તમે પણ જુઓ એક્ટ્રેસના નવા ઘરની એક ઝલક......

2/9
હુમા કુરૈશીએ બૉલીવુડમાં બહુજ  ઓછા સમયમાં ખુદને સફળ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ કરી લીધી છે. તાજેતરમાં જ તેને પોતાના ઘરની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરો શેર કરતા હુમાએ લખ્યુ કે, - ધીમે ધીમે પણ ચોક્કસપણે મારુ ઘરે એકસાથે આવી રહ્યુ છે, મારા કેટલાક પસંદગીના ખુણાઓની તસવીરો સાથે, ધન્યવાદ.....

3/9
આ તેના ઘરનો એક ખાસ આરામદાયક ખુણો છે, જ્યાં તે વુડનની એક મોટી ચેરની સામે બેસી છે. ઘરના આ ખુણાની દિવાલોને પૉસ્ટલ ગ્રીન કલરથી ડેકૉરેટ કર્યુ છે.

4/9
આ હુમાનુ સુંદર કિચન છે જ્યાં નવરાશના સમયે કુકિંગ કરતા દેખાય છે. આ વુડન બેસ ટાઇલોંથી તૈયાર કરવામાં આવ્યુ છે.

5/9
આ તસવીરો ઘરના બીજા ખુણામાં ગોઠવેલા સુંદર સૌફાની છે, જેના પર ઓફ-વ્હાઇટ કલરનુ કવર છે, અને તેની સાથે બ્રાઉન, રેડ અને વ્હાઇટ કલરના કુશન લગાવેલા છે.

6/9
ઘરના એક ખુણામાં હુમા કુરૈશી જીમ કરતા દેખાઇ રહી છે.

7/9
આ તસવીરમં હુમા કુરૈશી પોતાના ભાઇની સાથે પૉઝ આપતી દેખાઇ રહી છે, જેમાં તેની પાછળ ઘરની દિવાલો પર બનેલા સુંદર વૉલપેપર પણ દેખાઇ રહ્યાં છે.

8/9
આ તસવીરમાં હુમા પોતાના લિવિંગ રૂમમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. જ્યાં તેને દિવંગત અને જાણીતા કલાકર ફ્રીડા કાહલોની એક મોટી પેઇન્ટિંગ દિવાલ પર લગાવી રાખી છે.

9/9
હુમા કુરૈશીનો લિવિંગ રૂમ ખુબ સ્પેસફૂલ છે, જ્યાં બ્રાઉન કલરના સૌફા ગોઠવેલા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હુમા કુરૈશીની પાસે અક્ષય કુમારની ફિલ્મ બેલ બૉટમની સાથે તામિલ ફિલ્મ વલીમાઇ પણ છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget