શોધખોળ કરો
જ્હાન્વીની કાતિલ અદાઓ વાયરલ, નખરાં જોઇને ફેન્સ થયા પાગલ, જુઓ Sizzling Photo......
Janhvi_Kapoor
1/7

Janhvi Kapoor Sizzling Photo: દિવંગત અભિનેત્રી શ્રીદેવી (Sridevi) અને બોની કપૂર (Boney Kapoor)ની દીકરી એક્ટ્રેસ જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) પોતાની હૉટ એન્ડ સિઝલિંગ અદાઓથી સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે. જ્હાન્વીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર તાજેતરમાં જ કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે નખરાંઓ સાથે દેખાઇ રહી છે.
2/7

આ તસવીરોમાં જ્હાન્વી કપૂર સ્ટાઇલિશ શોર્ડ બૉડીકૉન આઉટફિટમાં દેખાઇ રહી છે.
Published at : 21 Oct 2021 02:25 PM (IST)
આગળ જુઓ





















