શોધખોળ કરો
દીકરા અને બૉયફ્રેન્ડ સાથે મુંબઇમાં ફરતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, પતિને આપી ચૂકી છે તલાક, જુઓ તસવીરો..........
Malaika_Arora
1/11

મુંબઇઃ બી ટાઉન સેન્સેશન સ્ટાર કપલ અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાને તાજેતરમાં જ મુંબઇમાં એકદમ શાનદાર અંદાજમાં સ્પૉટ કરવામાં આવ્યા. અર્જૂન મલાઇકાની આ દરમિયાનની કેટલીક તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જુઓ તસવીરો....... (Photo Credit: Manav Manglani)
2/11

ઉલ્લેખનીય છે કે મલાઇકા અર્જૂન કપૂરની સાથે પોતાની બહેન અમૃતા અરોડાના ઘરે પહોંચી હતી. (Photo Credit: Manav Manglani)
Published at : 14 Jun 2021 12:17 PM (IST)
આગળ જુઓ





















