શોધખોળ કરો

અભિનેત્રી મૌની રોયનો પરફેક્ટ બીચ લૂક, જુઓ Photos

Mouni Roy Photos

1/7
અભિનેત્રી મૌની રોયે માત્ર તેના અભિનયથી જ નહીં પરંતુ તેના સ્ટાઇલિશ લૂકથી પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

2/7
મૌનીના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. જો કે તે તેના કામ કરતા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે.

3/7
અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. લગભગ દરરોજ ફેન્સ તેનો હોટ અને ગ્લેમરસ લુક જોવા મળે છે. હવે ફરી એકવાર મૌનીનો નવો લૂક ચર્ચામાં આવ્યો છે.

4/7
અભિનેત્રીએ તાજેતરમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની એક ઝલક ચાહકોની વચ્ચે શેર કરી છે. આમાં તે ડેડ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. તેણે આ ડ્રેસને બ્લેક શૂઝ સાથે પેર કર્યો છે.

5/7
મૌનીએ સ્મોકી મેક-અપ કર્યો છે અને લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે. અહીં તે બીચ પર અલગ-અલગ પોઝ આપી રહી છે.

6/7
મૌનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ'માં જોવા મળી રહી છે. આ શોમાં અભિનેત્રી જજની ખુરશી પર બેઠેલી જોવા મળે છે.

7/7
આ સિવાય તે છેલ્લા કેટલાક સમયથી અયાન મુખર્જીની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈને પણ ચર્ચામાં છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

Embed widget