શોધખોળ કરો
'મેં ખર્ચા પુરા કરવા ખરાબ ફિલ્મોમાં ખરાબ રૉલ કર્યા, આજે તે ફિલ્મ જોઇને હું રડી જાઉં છું' - કઇ એક્ટ્રેસે દુઃખ સાથે કર્યો આ ખુલાસો
Neena_Gupta
1/8

મુંબઇઃ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીક હિરોઇનો અને હીરોને આર્થિક તંગી સામે ઝઝૂમવુ પડતુ હોય છે. કોરોના અને લૉકડાઉન દરમિયાન મોટા ભાગના ટીવી અને ફિલ્મ સ્ટાર આ સમસ્યાનો સામનો કરી ચૂક્યા છે.
2/8

આ લિસ્ટમાં દિગ્ગજ એક્ટ્રેસ નીના ગુપ્તાએ પણ મોટો ખુલાસો કરતા પોતાની આર્થિક ખરાબ સ્થિતિની વાત કરી છે. તેને કહ્યું તેને કેટલીક ખરાબ ફિલ્મોમાં ખરાબ રૉલ કરવા પડ્યા કેમકે તે તેના ખર્ચા ન હતી પુરા કરી શકતી. તેને કહ્યું ફિલ્મોમાં કામ તેને ફક્ત એટલા માટે કર્યુ કેમકે તેને પોતાના બિલોને ભરવાના હતા, જેનાથી તે અસંતુષ્ટ હતી, તેને કહ્યું કે, જ્યારે ટેલિવિઝનની વાત આવે છે, તો તેની પાસે ચૉઇસ હોય છે પરંતુ તેને ફિલ્મોમાં બકવાસ રૉલમાં કામ કરવુ પડે છે.
Published at : 02 Aug 2021 11:27 AM (IST)
આગળ જુઓ





















