શોધખોળ કરો
કર્ફ્યૂની વચ્ચે કામધંધા બંધ, એક્ટ્રેસ રવિના ટંડન બોલી- ક્યાંય જવાનુ નથી, કોઇ કામ નથી, વિચાર્યુ કે પૉઝ જ આપી દઉં.....
Ravina_T_01
1/6

મુંબઇઃ કોરોનાના કારણે મુંબઇમાં લૉકડાન લાગુ છે, આવામાં વિના કોઇ જરૂરી કામ સિવાય બહાર નીકળવા પર રોક લગાવી દેવામાં આવી છે. એક્ટ્રેસ રવિના ટંડન પણ ઘરમાં જ ટાઇમ પસાર કરી રહી છે, અને તેને ફેન્સ માટે આ તસવીરો શેર કરી છે.
2/6

તસવીરોમાં રવિના ટંડન એકદમ સુંદર લાગી રહી છે. તસવીરોની સાથે તેનુ કેપ્શન પણ સૌથી અલગ છે. જેમાં તે લૉકડાઉનમાં થનારી એક પરેશાન બતાવી રહી છે.
Published at : 21 Apr 2021 04:19 PM (IST)
આગળ જુઓ





















