શોધખોળ કરો
Photos: હૉટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે આ એક્ટ્રેસ, કહ્યું- મારી બૉડી હૉટ છે તો કેમ ના બતાઉં?
Soundarya_Sharma
1/10

મુંબઇઃ અભિનેત્રી સૌદર્યા શર્માનું જેવુ નામ છે એટલી જ તે સુંદર છે. હંમેશા આ એક્ટ્રેસ પોતાની બૉલ્ડ અદાઓના કારણે ચર્ચામાં રહે છે. હવે આ અભિનેત્રીએ કહ્યું કે - પોતાની ગ્લેમરસ તસવીરો, બૉલીવુડમાં સ્ટ્રગલ અને નેપૉટિઝ્મ પર ખુલીને વાત કરી છે. જુઓ આગળની સ્લાઇડ્સમાં સૌદર્યા શર્માની પોતાની બૉલ્ડ ઇમેજ......
2/10

આ અભિનેત્રીએ રાંચી ડાયરીઝમાં તેની ભૂમિકાથી પૉપ્યૂલારિટી મેળવી છે, આજકાલ એક્ટ્રેસ રક્તાંચલના શૂટિંગમાં બિઝી છે.
Published at : 27 May 2021 02:20 PM (IST)
આગળ જુઓ





















