શોધખોળ કરો
દર બીજા સીનમાં સલમાનની આ એક્ટ્રેસને ડાયરેક્ટર કહેતા હતા બિકીની પહેરોને હૉટ સીન આપો, જાણો એક્ટ્રેસે પોતાની હાલત વિશે શું કહ્યું......
Zareen_Khan
1/7

મુંબઇઃ ફિલ્મ હેટ સ્ટૉરી અને અક્ષર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ઝરીન ખાન ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે. તે કેટલાય મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો મત આપે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તે અક્ષર 2ને લઇને બિલકુલ પણ ખુશ ન હતી.
2/7

નવભારત ટાઇમ્સ સાથે વાત કરતા એક્ટ્રેસ ઝરીન ખાને જણાવ્યુ કે, અક્ષર 2ની શૂટિંગ દરમિયાન તેને દર બીજા સીનમાં બિકીની પહેરવાનુ કહેવામાં આવ્યુ હતુ. જોકે, શૂટિંગ શરૂ થયા પહેલા તેને આના વિશે કોઇ જાણકારી ન હતી આપી.
Published at : 25 Apr 2021 10:42 AM (IST)
આગળ જુઓ




















