શોધખોળ કરો
Anant Ambani ની સગાઈમાં બ્લેક સૂટમાં છવાઈ ગયો આર્યન ખાન, ગૌરી ખાને પણ દેખાડ્યો ગ્લેમરસ અવતાર, જુઓ તસવીરો
Aryan Khan At Anant Ambani Engagement Ceremony: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને પણ તેના પરિવાર સાથે અનંત અંબાણીની સગાઈ સમારોહમાં હાજરી આપી હતી. અહીં આર્યન ખાનનો હેન્ડસમ લુક જોઈને બધા ચોંકી ગયા હતા.
ગૌરી ખાન, આર્યન ખાન
1/10

અંબાણી પરિવારના ગ્રાન્ડ ફંક્શનમાં શાહરૂખ ખાનનો લાડકો પુત્ર માતા ગૌરી ખાન સાથે પહોંચ્યો હતો.
2/10

શાહરૂખ ખાન સાથે પાર્ટીમાં પહોંચતા જોવા મળ્યા હતા, આ પ્રસંગે કિંગ ખાને બ્લેક સૂટ પહેર્યો હતો.
Published at : 20 Jan 2023 06:44 AM (IST)
આગળ જુઓ





















