શોધખોળ કરો
Cannes 2024: કાન્સના રેડ કાર્પેટમાં સાડી પહેરી ઉતરી બાંગ્લાદેશની એક્ટ્રેસ, જુઓ તસવીરો
Ashna Habib Bhabna Cannes Look: બાંગ્લાદેશી અભિનેત્રી આશના હબીબ ભાબનાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ કાન્સના રેડ કાર્પેટ પર સાડી પહેરીને મહેફિલ લૂંટી હતી.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Ashna Habib Bhabna Cannes Look: બાંગ્લાદેશી અભિનેત્રી આશના હબીબ ભાબનાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ કાન્સના રેડ કાર્પેટ પર સાડી પહેરીને મહેફિલ લૂંટી હતી.
2/8

આશના હબીબે કાન્સમાં યોજાયેલી ઘણી ઇવેન્ટ્સમાં સાડી પહેરી હતી. તેણીએ ટ્રેડિશનલ લૂકથી લોકોને ઘાયલ કર્યા હતા. તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર છે.
Published at : 24 May 2024 04:57 PM (IST)
આગળ જુઓ