શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Pictures: ઇન્ટરનેટ પર સનસની મચાવી રહી છે આ સુપર મૉડલ, સુંદરતા પર દુનિયા છે ફિદા
મહાલાઘા જબેરીને ઈરાનની ઐશ્વર્યા રાય કહેવામાં આવે છે. ખરેખરમાં, મહાલાઘા જબેરીનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે ઘણો મળતો આવે છે,
![મહાલાઘા જબેરીને ઈરાનની ઐશ્વર્યા રાય કહેવામાં આવે છે. ખરેખરમાં, મહાલાઘા જબેરીનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે ઘણો મળતો આવે છે,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/a8553de8de65152953cdf51fbd1e3f97169373484365977_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/8
![Mahlagha Jaberi Pictures: ઐશ્વર્યા રાયની સુંદરતાનો ડંકો આખી દુનિયામાં વાગે છે. ઐશ્વર્યાની આંખોથી લઈને તેની સુંદરતાની ચર્ચા ખુબ થાય છે, પરંતુ શું તમે ઈરાનની ઐશ્વર્યા રાયના નામથી જાણીતી મહલાઘા જબેરીની તસવીરો જોઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/ff665ae4d6f281ec32a70bd762c70f066027c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Mahlagha Jaberi Pictures: ઐશ્વર્યા રાયની સુંદરતાનો ડંકો આખી દુનિયામાં વાગે છે. ઐશ્વર્યાની આંખોથી લઈને તેની સુંદરતાની ચર્ચા ખુબ થાય છે, પરંતુ શું તમે ઈરાનની ઐશ્વર્યા રાયના નામથી જાણીતી મહલાઘા જબેરીની તસવીરો જોઈ છે.
2/8
![મહાલાઘા જબેરીને ઈરાનની ઐશ્વર્યા રાય કહેવામાં આવે છે. ખરેખરમાં, મહાલાઘા જબેરીનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે ઘણો મળતો આવે છે, તેથી જ તેની ઘણી વખત તેની સરખામણી આ ભૂતપૂર્વ વિશ્વ સુંદરી સાથે કરવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/2178555aae426038b23ad6548a6db408a9553.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાલાઘા જબેરીને ઈરાનની ઐશ્વર્યા રાય કહેવામાં આવે છે. ખરેખરમાં, મહાલાઘા જબેરીનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે ઘણો મળતો આવે છે, તેથી જ તેની ઘણી વખત તેની સરખામણી આ ભૂતપૂર્વ વિશ્વ સુંદરી સાથે કરવામાં આવે છે.
3/8
![મહાલાઘા જબેરી જેટલી સુંદર છે એટલી જ ગ્લેમરસ પણ છે. આ જ કારણ છે કે તેની તસવીરોના ફેન્સ દિવાના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/b65e9379c0a7cc5f8c389524c27a3968f2d0f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મહાલાઘા જબેરી જેટલી સુંદર છે એટલી જ ગ્લેમરસ પણ છે. આ જ કારણ છે કે તેની તસવીરોના ફેન્સ દિવાના છે.
4/8
![જોકે મહલાઘા જબેરી અમેરિકામાં રહે છે, પરંતુ મળતી માહિતી મુજબ તે મૂળ ઈરાનની છે અને મૉડલિંગમાં મોટું નામ કમાઈ ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/fe1ec125af875fd842a08ebdc505c153caa44.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે મહલાઘા જબેરી અમેરિકામાં રહે છે, પરંતુ મળતી માહિતી મુજબ તે મૂળ ઈરાનની છે અને મૉડલિંગમાં મોટું નામ કમાઈ ચૂકી છે.
5/8
![ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેતી મહલાઘા અવારનવાર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/bbd5a31cae6f382c748ef12aa163ee9955350.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેતી મહલાઘા અવારનવાર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.
6/8
![આવી જ તસવીરોને કારણે મહલાઘા જબેરી અવારનવાર ચર્ચામાં રહે છે. વર્ષ 2019માં તેની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે બિલકુલ ઐશ્વર્યા રાય જેવી દેખાતી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/dbaa24ad8feec6510531f43603bd00d50246b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવી જ તસવીરોને કારણે મહલાઘા જબેરી અવારનવાર ચર્ચામાં રહે છે. વર્ષ 2019માં તેની એક તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં તે બિલકુલ ઐશ્વર્યા રાય જેવી દેખાતી હતી.
7/8
![ભારતમાં પણ મહાલાઘાના લાખોમાં ફેન્સ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/b6d865c143b44795ee0bec54de6d22602ed5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતમાં પણ મહાલાઘાના લાખોમાં ફેન્સ છે.
8/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/03/cfc7a49e8729394cf2dd209ccfb25a7cc928a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 03 Sep 2023 03:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion