શોધખોળ કરો
Mannara Chopra Photo: શોર્ટ્સમાં મન્નારા ચોપરાએ આપ્યો ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરો
Mannara Chopra Photo: 25 મે 1991ના રોજ અંબાલામાં જન્મેલી મન્નારા ચોપરા બોલિવૂડ અને હોલીવુડ ક્વીન પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન છે.
મન્નરા ચોપરા
1/6

તે પ્રિયંકા ચોપરાની માસીની પુત્રી છે. મન્નારાની માતા જ્વેલરી ડિઝાઇનર છે જ્યારે તેના પિતા વકીલ છે.
2/6

મન્નરા ચોપરાએ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે પોતાનું નામ બદલી નાખ્યું. અભિનેત્રીનું સાચું નામ બાર્બી હાંડા છે. તમને જણાવી દઈએ કે બીબીએના અભ્યાસની સાથે મન્નરા ચોપરાએ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો છે.
Published at : 30 Nov 2024 02:21 PM (IST)
આગળ જુઓ





















