શોધખોળ કરો

Monalisa Photos: માથા પર ચાંદલો.... હાથોમાં દીવો, નવી નવેલી દુલ્હન જેવી દેખાઇ મોનાલિસા, તસવીરો વાયરલ

Monalisa Photos: મોનાલિસા ભોજપુરી સ્ટાર ઉપરાંત ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ જાણીતી એક્ટ્રેસ બની ચૂકી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

ફાઇલ તસવીર

1/7
Monalisa Photos: મોનાલિસા ભોજપુરી સ્ટાર ઉપરાંત ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ જાણીતી એક્ટ્રેસ બની ચૂકી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેને તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ તસવીરોથી ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે.

2/7
આ તસવીરોમાં એક્ટ્રેસ મોનાલિસા હૉટ લાગી રહી છે, તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં તે ઇન્ડિયન લૂકમાં કેર વર્તાવી રહી છે.

3/7
તસવીરોમાં એક્ટ્રેસ મોનાલિસા નવી નવેલી દુલ્હનની જેમ સજીધજીને તૈયાર થયેલી દેખાઇ રહી છે. તેનો આ લૂક એકદમ સુંદર લાગી રહ્યો છે.

4/7
મોનાલિસા આ તસવીરોમાં રેડ કલરની સાડી પહેરીને દેખાઇ રહી છે. તેને પોતાના લૂકને હેવી જ્વેલરીની સાથે અને હાથોમાં મેચિંગ બંગડીઓની સાથે પુરો કર્યો છે.

5/7
વળી, એક્ટ્રેસના મોનાલિસાના માથા પર લાગેલા લાલ ચાંદલો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. દરેક અદાઓ પર ફેન્સ ફિદા છે.

6/7
ખરેખરમાં, મોનાલિયએ છઠ્ઠપૂજા દરમિાયન આ લૂક કેરી કર્યો હતો, એક તસવીરમાં તે હાથોમાં દીવો લઇને પૉઝ આપતી પણ દેખાઇ રહી છે.

7/7
ઉલ્લેખનીય છે કે, મોનાલિસા ભોજપુરીમાં 100થી વધુ ફિલ્મો કરી ચૂકી છે. જોકે, આજકાલ તે ટીવી સીરિયલોમં દેખાઇ રહી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget