શોધખોળ કરો

Bhojpuri News: લક્ઝરી લાઇફસ્ટાઇલની શોખીન છે Nidhi Jha, એક્ટ્રેસના કાફલામાં સામેલ છે અનેક મોંઘી કાર

ટીવી ઈન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર નિધિ ઝા આજે ભોજપુરી જગતમાં જાણીતું નામ બની ગઈ છે.

nidhi jha

1/7
વર્ષ 2001માં કુસુમ સિરિયલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર નિધિ ઝા બાળપણથી જ અભિનેત્રી નહીં પરંતુ ડોક્ટર બનવા માંગતી હતી.

2/7
ફેમસ ભોજપુરી એક્ટ્રેસ નિધિ ઝા ભોજપુરી સિનેમામાં લુલિયા તરીકે ઓળખાય છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરનાર નિધિ ઝા આજે ભોજપુરી જગતમાં જાણીતું નામ બની ગઈ છે.

3/7
2001માં કુસુમ સિરિયલથી કરિયર શરૂ કરનાર નિધિ ઝા બાળપણથી જ અભિનેત્રી નહીં પરંતુ ડૉક્ટર બનવા માંગતી હતી

4/7
પરંતુ નિધિ ઝાએ બાલિકા વધૂ, બેઇંતેહા, મહાબલી હનુમાન જેવી ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

5/7
પરંતુ તેને લોકપ્રિયતા ભોજપુરી સિનેમામાં આવ્યા બાદ મળી. બિહારની નિધિ ક્યારે ભોજપુરી સિનેમાની લુલિયા બની ગઈ તેની તેને પણ  ખબર ના પડી.

6/7
નિધિ ઝા લક્ઝરી લાઈફસ્ટાઈલની શોખીન છે, તેની પાસે BMW, રેન્જ રોવર જેવી મોંઘી કાર છે

7/7
નિધિ ઝાએ પવન સિંહ સાથે ફિલ્મ ગદરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish  : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish  : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget