શોધખોળ કરો
Archana Gautam: 20 રૂપિયા કમાવવા માટે અર્ચના ગૌતમે કર્યું છે આ કામ, પછી કેવી રીતે બની મિસ બિકિની ઇન્ડિયા
'બિગ બોસ 16'ની ફેમસ સ્પર્ધક અર્ચના ગૌતમે હાલમાં જ તેની શરૂઆતની કારકિર્દી વિશે મોટા ખુલાસા કર્યા છે. મોડલિંગથી લઈને ફિલ્મો સુધી પહોંચવા માટે અર્ચનાએ ઘણો સંઘર્ષ કર્યો છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

'બિગ બોસ 16'ની ફેમસ સ્પર્ધક અર્ચના ગૌતમે હાલમાં જ તેની શરૂઆતની કારકિર્દી વિશે મોટા ખુલાસા કર્યા છે. મોડલિંગથી લઈને ફિલ્મો સુધી પહોંચવા માટે અર્ચનાએ ઘણો સંઘર્ષ કર્યો છે.અર્ચના ગૌતમ ઉત્તર પ્રદેશના મેરઠની રહેવાસી છે. તેણે બિગ બોસથી દેશભરમાં લોકપ્રિયતા મેળવી છે.
2/9

હાલમાં જ આરજે સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં અર્ચનાએ જણાવ્યું હતું કે, બાળપણમાં તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો, આર્થિક તંગીના કારણે અર્ચના પણ નોકરી કરતી હતી.
Published at : 18 Feb 2023 10:39 PM (IST)
આગળ જુઓ





















