શોધખોળ કરો

મેનેજરે રૂમમાં બંધ કરી, ઘરેથી ભાગી ગઇ હતી, Bigg Boss ની આ સ્પર્ધકે કર્યો છે ખૂબ સંઘર્ષ

બિગ બોસ ઓટીટી સીઝન 2માં દેખાતી મનીષા રાનીના સંઘર્ષની કહાણી પણ ખૂબ જ ઈમોશનલ છે. બિગ બોસ ઓટીટી સીઝન 2 થી મનીષા રાનીને ખૂબ લોકપ્રિયતા મળી છે. મનીષા આ શોની સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાંથી એક બની ગઈ છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/9

2/9
મનીષાને અહી સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મનીષાને અનેક અડચણો પાર કરવી પડી હતી. જ્યારે મનીષા પાંચમા ધોરણમાં હતી ત્યારે મનીષાના માતા-પિતાના છૂટાછેડાની તેના પર ઊંડી અસર પડી હતી.

3/9
માતા-પિતાના છૂટાછેડા બાદ મનીષાની કસ્ટડી તેના પિતા મનોજ કુમારને આપવામાં આવી હતી. મનીષાના પિતા હંમેશા તેમની પુત્રીની ખૂબ કાળજી લેતા હતા. મનીષાને શરૂઆતથી જ ડાન્સ કરવાનો ખૂબ શોખ છે.

4/9
જ્યારે મનીષા બારમા ધોરણમાં હતી ત્યારે તે ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ભાગ લેવા માંગતી હતી. પરંતુ, મનીષાના પિતાએ તેને મોકલવાની ના પાડી દીધી હતી.

5/9
થોડા સમય પછી મનીષાએ તેના પિતાને પ્રોફેશનલ ડાન્સર બનવા માટે કોલકાતા મોકલવા કહ્યું. પરંતુ અભિનેત્રીના પિતાએ તેને પરવાનગી આપી ન હતી. મનીષાએ પિતાની વાત ન સાંભળતા ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું.

6/9
જ્યારે મનીષા ઘરેથી એકલી કોલકાતા પહોંચી ત્યારે તેની પાસે બિલકુલ પૈસા નહોતા. પોતાનું ગુજરાન ચલાવવા માટે મનીષા પાર્ટીઓમાં વેઈટર તરીકે કામ કરતી હતી.

7/9
થોડા સમય પછી મનીષાને બેક ગ્રાઉન્ડ ડાન્સરની નોકરી મળી ગઈ. પરંતુ, મનીષા આ કામથી ખુશ નહોતી. જ્યારે મનીષાએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના બોસે તેને રૂમમાં બંધ કરી દીધી હતી. કોઈક રીતે બચીને મનીષા બિહાર પાછી આવી ગઇ હતી. મનીષાએ ટિક ટોક પર વીડિયો શેર કરવાનું શરૂ કર્યું. તેમના કામથી તેમને ઘણી લાઈવ ઈવેન્ટ્સ અને ફંક્શન્સમાં પરફોર્મ કરવાની તક મળી હતી.

8/9
મનીષા રાનીને સિરિયલ ગુડિયા હમારી સભી પે ભારીમાં કામ કરવાની તક મળી હતી. હવે મનીષા રાનીને બિગ બોસ શોથી એક અલગ ઓળખ મળી છે. આ સાથે મનીષાના ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી વધી ગઈ છે.

9/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO

HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો

શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ

One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર

Embed widget