શોધખોળ કરો

આમના શરીફનો જોવા મળ્યો હોટ અંદાજ, તસવીરો જોઈ ફેન્સ પણ ચોંક્યા

1/6
કસૌટી જિંદગી કે ફેમ એક્ટ્રેસ આમના શરીફ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.  હંમેશા આ એક્ટ્રેસ પોતાની તસવીરો સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરતી રહે છે.

2/6
અભિનેત્રીનો હોટ અવતાર તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.

3/6
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમના આ વર્ષે રિલીઝ થયેલી જ્હાન્વી કપૂરની ફિલ્મ રુહીમાં પણ દેખાઇ હતી. આ એક્ટ્રેસ Aloo Chaat, Aao Wish Karein, Shakal Pe Mat Ja, Ek Villainમાં દેખાઇ ચૂકી છે.

4/6
બોલિવૂડ અભિનેત્રી આમના શરીફે ફરી એકવાર કમબેક કર્યું છે. પરંતુ આ વખતે આમના ગરીબ ઘરની છોકરીના પાત્રમાં નહીં પરંતુ એક શક્તિશાળી અભિનેત્રીના અવતારમાં પાછી ફરી છે. કહીં તો હોગા વો અને કસૌટી જિંદગી કે 2જેવા પ્રોજેક્ટ્સમાં કામ કરનાર આમના શરીફ ડેબ્યૂ હવે OTT પ્લેટફોર્મ પર પુનરાગમન કરવા જઈ રહી છે.

5/6
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, આમનાએ તેના પ્રોજેક્ટ અને પાત્ર વિશે ખુલીને વાત કરી. તેણે કહ્યું કે ભૂતકાળમાં તેણે કસૌટી જીંદગી કે 2 માં કામ કર્યું હતું. એ પછી જાણી જોઈને થોડો સમય વિરામ લીધો. હવે તમે મને પહેલા કરતા વધુ સ્ક્રીન પર જોઈ શકશો.

6/6
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

Embed widget